સમય અને સબંધ

હા, એક વર્ષ થઇ ગયું મારી છેલ્લી post ને એના માટે હું કોઈ જ બહાના નહિ આપું કે બહુ વ્યસ્ત હતી અને ફલાણું ઢીંકણું વગેરે વગેરે… બસ એક blank zone માં હતી હવે તેમાંથી ધીમે ધીમે બહાર આવી રહી છું તો આજે નક્કી કરી નાખ્યું તું કે લખવું જ છે, અને બસ આવી ગઈ. આમ…… Continue reading સમય અને સબંધ

ગમતું કરવાની મથામણ

So finally it’s happened. ૨ અઠવાડિયા થઇ ગયાં મેં જોબ મૂકી એ વાત ને (હાં, as a graphics designer) મુકવાનું કારણ? પોતાને ગમતું કરવાની ઈચ્છા, એવું નોતું કે કરતી હતી એ ગમતું નોતું તો પણ હજુ બીજું કૈક વધુ ગમે છે અને એના માટે એક પ્રયત્ન કરવો છે એવું લગભગ છેલ્લા ૬ મહિનાથી મન માં…… Continue reading ગમતું કરવાની મથામણ

Depression

          Depression… નામ સંભાળતા જ માણસો ના હાવભાવ બદલાય જાય અને આપણી સામે અજીબ રીતે જ જોવા લાગે જાણે કઈક ના બોલવાનું બોલી નાખ્યું હોય. મોટા ભાગ ના નું એવું કહેવું હોય કે આ કોઈ વિષય નથી વાત કરવા માટે અથવા જાણે આ વિષય પર વાત કરવાથી સજા મળવાની હોય, But fact is fact. એના…… Continue reading Depression

સ્ત્રી અને એની સ્વતંત્રતા

હમણા જ Instagram અને Twitter (યુવા પેઢી ની બહુ માનિતી Social Networking Services)પર અમિતાભ બચ્ચને તેમની પૌત્રી અને દોહિત્રી માટે લખેલો પત્ર વાંચ્યો. ( એમને તો બહુ ટૂંકમાં બહુ મોટા મુદા પર સચોટ રીતે કહી દીધું છે) પરંતુ આખા પત્ર માંથી એક મુદો સુજ્યો લખવા માટે. દરેક સ્ત્રી એ કઈ રીતે સ્વતંત્ર(સ્વાવલંબી) થવું અને શા…… Continue reading સ્ત્રી અને એની સ્વતંત્રતા