Depression

          Depression… નામ સંભાળતા જ માણસો ના હાવભાવ બદલાય જાય અને આપણી સામે અજીબ રીતે જ જોવા લાગે જાણે કઈક ના બોલવાનું બોલી નાખ્યું હોય. મોટા ભાગ ના નું એવું કહેવું હોય કે આ કોઈ વિષય નથી વાત કરવા માટે અથવા જાણે આ વિષય પર વાત કરવાથી સજા મળવાની હોય, But fact is fact. એના થી ભાગવુ એ કોઈ ઉપાય નથી. Mr. Google (don’t know why it’s Mr. Google and not Ms. Google…. LOL) ના કહેવા મુજબ દરેક ૧૦ માંથી ૧ ભારતીય depressed છે અને દરેક ૫ માંથી ૧ ભારતીયે Depression નો સામનો કરેલો છે ક્યારેક ને ક્યારેક. હા એ વાત અલગ કે કોઈ સામે accept ના કર્યું હોઈ.

whatsapp-image-2016-11-29-at-11-03-20-pm

         આપણે ત્યાં જો જરાક શરદી તાવ આવી જાય તો parents એમ કહી ને doctor પાસે લઇ જાય કે આમાં મોડું ના કરાય બાકી વધી જાય અને કઈક મોટી બીમારી આવી જાય તો???? પરંતુ એ જ parents સામે જો કોઈ એવું confess કરે તો તો તરત જ એમ કહેવામાં આવે આવું કઈ ના હોઈ આ તો તારા મગજ નો વહેમ છે આજે બોલી/બોલ્યો હવે આવું કોઈ સામે બોલવુ નહિ હો…. આમાં એમનો પણ વાંક કાઢી ના શકાય કેમ કે દુનિયાની mental health issue related patients ને લઇ ને પ્રતીક્રીયા એવી હોઈ છે કે એમને  ડર લાગી જાય છે. આ વસ્તુ માં થોડો બદલાવ લાવવો જોઈ એ કેમકે બીજા કોઈ તમને તમારી એ ક્ષતિ (જે permanent પણ નથી બસ થોડા સમય પુરતી જ છે. એ સમયગાળો બધા માટે અલગ અલગ હોઈ શકે) સાથે સ્વીકારે કે ના સ્વીકારે પરંતુ parents એ તો full support આપવો જોય.

         Depression, anxiety or stress આપણી young generation માં બહુ જોવા મળે છે થોડા જાજા પ્રમાણમાં. આટલી broad minded and straight forward હોવા છતાં social networking sites પર bff ના hashtag (#bff) સાથે જેની જોડેના photos share કરે છે એની સામે પણ બોલતા અચકાઈ છે એમ જ વિચારીને કે સામે વાળા ને કેવું લાગશે અને એ મારા વિષે શું વિચારશે like I’m not strong enough to handle my issues or I’m weak or after knowing this everyone see me in different way etc…..(પાછું આપણે ત્યાં બધાં ને કામ થી કામ રાખવાને બદલે gossip કરવામાં અને વાતો ફેલાવામાં વધુ રસ હોઈ છે.)

         આ બીમારી (બીમારી શબ્દ સંભાળીને ડરવાને બદલે just accept that its just a simple normal disease and one phase or life) આપણી life માં બહુ ધીમી રીતે આવી જાય છે, આપણને ખબર પણ નહિ હોતી (ધીમે ધીમે પગ પેસારો કરી જાય). Depression થવાના બહુ બધા reasons હોઈ શકે જેમકે personal problems like breakup, career, relations, money issues so many others. doctor ની ભાષા માં It is a serious illness caused by changes in brain chemistry. આ બીમારી ના બહુ બધા લક્ષણો છે જેમકે persistent sad, anxious or empty mood, feelings of hopelessness, pessimism, guilt, worthlessness, decreased energy, fatigue, difficult concentrating, remembering, making decisions, difficult sleeping or oversleeping, though of death or suicide…etc… આ બધા લક્ષણો વાંચ્યા પછી બધા ક્યાંકને ક્યાંક પોતે આ બીમારી થી પીડાય છે એવું વિચારશે પરંતુ એવું નથી હોતું. આપણી lifestyle અને expectations from life ઉંચી છે એટલે આપણે ક્યારેક આમાંથી કઈક તો અનુભવેલું છે એવું લાગે. પરંતુ જ્યાં સુધી આપણે પોતે પોતાને cheer up કરી શકી છી અને પોતાને જેવા છી એવા સ્વીકારી છી ત્યાં સુધી બહુ ચિંતા કરવાની જરૂર નહિ. પરંતુ જયારે નકારાત્મકતા તમને ઘેરી વડે, તમને જિંદગી થી અણગમો થઇ જાય, શું કરવું એ ના સમજાય, કઈ રસ્તો ના મળે, જેવા કારણો માટે વગર વિચાર્યે doctor પાસે જવું જોઈ. Low level depression ને તમે આરામથી friends અને family members ના support થી દુર કરી શકો (જરૂર પડે ત્યારે Mr. Google પણ કામ આવી જાય). સરદાર વલ્લભભાઇ એ કહેલું યાદ રાખવા જેવું છે તમારો ઉદ્ધાર તમે જાતે જ કરી શકો.

         તમને લાગતું હશે આજે અને શું કથા ચાલુ કરી એવું નહિ કે હું કોઈ expert or doctor or counselor નહિ પરંતુ મેં આ બીમારી નો સામનો કરેલો છે અને હમણાં ૩ દિવસ પેલા Dear Zindagi ( Gauri Shinde’s another light weight movie on serious topic) જોયું તો થયું થોડો પોતાનો મંતવ્ય મુકવો જોઈએ.(LOL…..)

અંત માં my favorite song from Dear Zindagi “ love you Zindagi”

Advertisements

4 thoughts on “Depression

 1. ડિપ્રેશનનો અડધો ઉપચાર તો તેના ખુદ આપણા દ્વારા સ્વીકાર અને ખાસ તો આપણા લોકો દ્વારા થાય તો થાય . . .

  એક રીતે તે માત્ર ખાલીપો નથી પણ ઘણે અંશે શૂન્યાવકાશ પણ ખરો , કે જ્યા ખુદ આપણો અવાજ પણ ન સંભળાય . . અને ત્યારે જ , કોઈક પોતીકો સ્પર્શ તે બ્લેક હોલમાં ખેંચાતા બચાવી શકે . દવા તો દવાનું કામ કરે જ છે પણ બે જોડી કાન અને બેમાંથી કોઈ પણ એક ખભો છેક કિનારે લાવીને મૂકી શકવાની ત્રેવડ ધરાવે છે !

  Liked by 1 person

  1. આપણે ત્યાં સલાહ નહિ સહકાર આપનાર ની પેલે થી કમી છે જ. Social network પર ભલે ને બધા થી લાંબી યાદી હોય મિત્રો ની પરંતુ રડવા માટે ખભો અને આંસુ લુછાનાર ની હમેશા ઉણપ સાલે છે.

   Like

 2. Depression is everyone’s part of life. Noone can say that i’m fully satisfy wid my life. Because of Bondage of society everyone hv to bear a lot in their life, they cant take decision of their own life n future. Only coz of that decision man hv to face loneliness in their life..nd become depressed. But in this situation only n one our dearer can take-out us from the journey of darkness to lightness….is our Parents(_gift from god) whom we called GOD OF EARTH.
  Nd their Heavenly love from the heart, perish all your pain, depression & darkness of your life.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s