About

Hello, હું રિદ્ધિ રાજકોટ માં રહેતી અને Master of Engineering graduate ૨૫ વર્ષ ની એક છોકરી. હું આ બ્લોગ પર મારા મન માં ચાલતી અને મારી જાત સાથે કરતી અગણિત વાતો લખવા આવી છું. અને પોતાની જાત ને શોધવાની શરૂઆત કરવા……