One more Women’s Day

So again tomorrow women’s day on 8th march. One day big celebration on social media with lots of images, quotes, messages. We want to say thanks to all women in our life and want to salute them. Just for one day right? Yes of course just for one day just like other festivals or days. Is anyone thinking why we need to celebrate women’s day? Because we know it and accept it that we don’t give them respect what they deserve or we don’t give them equality that they have born right. So for that we celebrate (or called just show off) women’s day.

On women’s day every lady tries to say a lot (her feelings, her aggression, etc) to whole world(she try to say her feelings daily but no one listen it but on this occasion at least people note them) but can’t say what they actually feel. Because they scare about how people judge them and they do always. Our so called society never forgot to judge everyone as specially women (and if women are independent, unmarried, open minded, straight forward) I don’t understand who gave rights to them for become so judgmental (and its really limitless regarding every topic like cloths to career and marriage to relationships)

આપણે ત્યાં પેલેથી જ છોકરીઓ ને એમ શીખવવામાં માં આવે છે કે આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે એટલે આપને જ સહન કરવાનું હોય, વધુરામાં ઓછુ નાનપણથી જ દરેક વાત માં સહન કરતા શીખો બાકી આગળ જઈ ને કેમ ચાલસે (ખાસ તો કેવાનું હોઈ સાસરે જઈ ને કેમ ચાલશે). કોઈ વધુ બોલતી છોકરી અથવા પોતાના મંતવ્યો આપતી છોકરીઓ  ને તો એમ જ કેવામાં આવે કે આ બધું હવે બંધ કરો આગળ જઈ ને સારું ના લાગે બધા કેવી વાતો કરશે તારી અને ઘણું. છોકરીઓ ને તો જાણે જન્મ થઇ એટલે સાસરે જવા માટે અને પરણવા માટે જ જન્મી છે એમ જ એની જોડે વયવહાર કરવામાં આવે છે. આ વસ્તુ સનાતન સત્ય છે ભલે ને કોઈ સ્વીકારે નહિ. છોકરીઓ ને લઇ ને એટલી હદે માણસો અભિપ્રાય બાંધી લે છે જેની કોઈ સીમા નથી. જેમકે બહુ સ્વતંત્ર વિચારો ધરાવતી અને ફેશનપ્રિય છોકરીઓ ને લઇ ને એમ જ કહીદે કે આ તો બહુ નાટકો કરી છે આવી છોકરીઓ કોઈ ના ઘર માં ના ચાલે મને તો આ જ સુધી એ જ નથી સમજાતું કે શું લગ્ન જ કોઈ ના જીવન નો ધ્યેય છે ? માણસ પરણવા માટે જ જીવે છે ?

ભારત માં સ્ત્રીઓ સાથે થતા ગુનાઓ ની માહિતી કોઈ થી છુપી નહિ. જેના પેર વાત કરવાથી માત્ર કમકમાટી આવે છે એ જેના પેર વીતતી હશે એને કેવું લાગતું હશે એ કોઈ ને વિચાર નહિ આવતો. બસ કઈ પણ થઇ અંત માં તો એક જ વાત આપણો પુરુષ પ્રધાન સમાજ છે એટલે આ બધું તો રેવાનું જ એમાં કઈ ના થઇ શકે. ક્યારેય એવું સાંભળ્યું કે પુરુષો માટે ચાલતા NGO અથવા પુરુષ સરક્ષણ સંસ્થા હોઈ ? એમની વિરોધ બોલવું ક કરવું એ પણ બહુ મોટી વાત થઇ જાય છે ના કરે નારાયણ ને એમનો so called male ego hurt થઇ ગયો તો ? તો તો આવી જ બન્યું હો …..

એવું નથી કે આ બધા માં પુરુષો નો જ વાંક છે સ્ત્રીઓ નો વધુ છે એક તો ગુનો કરવા વાળા સાથે ગુનો સહન કરવા વાળો પણ ગુનેગાર જ કેવાય. પાછુ સ્ત્રીઓ માં એકતા નથી જરા પણ (સાસુ બધું સમજતી હોવા છતા વહુ ને સાથ નહિ આપે એમાં પોતાનું સાસુપણું જ ચલાવશે). કોઈ બે સ્ત્રીઓ ને વાત કરતા સાંભળજો ત્રીજી ની જ વાત કરતી હશે એને આમ કર્યું મને આમ કહ્યું વગેરે. સરખામણી કરવાની બહુ ખરાબ આદત અને દરેક વાત માં સામે વાળા નો અભિપ્રાય લેવાની અને એમની પરવાનગી લેવાની આદત. શું જરૂર છે સામે વાળા ને એટલા મોટા કરવાની કે એ આપણને ગણકારે જ નહિ. પુરુષો માં પણ આ આદત લાગુ પડે છે દરેક વાત માં પોતાની પત્ની, મિત્ર, બહેન કે માં ને બીજા ની જોડે સરખાવાની એમ ના વિચારે કે સામે એની જોડે વયવહાર માં છે એ માણસ અને મારા માં પણ સમાનતા નથી જ જરા પણ.

મને હમેશા એક વસ્તુ ખટકે છે કે માતા પિતા ને પોતાની પુત્રી માટે મન હોવું જોઈ એટલું જ જેટલું પોતાના પુત્ર માટે છે એને પણ એ જ બધી સ્વતંત્રતા મળવી જોઈ અને એને પણ શીખવવું જોઈ કે never settle for less and never compromise your self respect.

સ્ત્રીઓ ને દરેક વાત માં સંઘર્ષ કરવાનો career હોઈ કે પછી જીવન ની બીજી વાત. આજકાલ ના young boys ને એમની જોડે modern and fast world માં ચાલે એવી છોકરીઓ જોઈ છે જયારે એમના માતાપિતા ને ઘર સંભાળે અને દુનિયા સામે સારી ડાહી વહુ બની ને રહે એવી છોકરીઓ. હવે તમે જ વિચારો એક જ માણસ બધા ની જરૂરિયાત કેમ પૂરી કરી શકે અને એને ભૂલ માં પણ આ વસ્તુ સામે વાંધો ઉઠાવ્યો તો એમ જ જવાબ આવે ક એતો આમ જ રેસે adjust તારે થવાનું છે.

હું તો કહું દર વર્ષે ફકત એક મહિના માટે બધા પુરુષો એ એમની પત્ની ના ઘરે રેવાનું હોઈ એ પણ એ ઘર ના નિયમો મુજબ અને એનું ઘર સાંભળવાનું હોઈ પોતાની career જોડે તો ખબર પડે સ્ત્રીઓ કઈ રીતે બધું handle કરે છે. દર મહીને આવતા menstrual problem feel કર્યા પછી ક્યારેય સ્ર્ત્રીઓ physically weak હોઈ છે અને તમારે તો કૈક ને કૈક ઉભું હોઈ છે એ બોલવાનું તો બંધ જ કરી દે. આ અદલાબદલી ની વાત માટે y films ની web series Men’s world જોવી જ રહી.

આમ તો એક દિવસ માટે આટલું બહુ થઇ ગયું. આ અંત વગર નો મુદ્દો છે અને મન માં બહુ બધો ગુસ્સો. પણ કઈ વાંધો નથી હવે તો આદત જ પડી ગઈ છે. Gillette brand એ 2017 ના women’s day પર એક સારું campaign કર્યું છે. #shaveYourOpinion… Remember, when you judge a women by her appearance, it doesn’t define her, it defines you. So to those who judge us, Go  #shaveYourOpinion.

Happy Women’s Day to you all

 

Advertisements

4 thoughts on “One more Women’s Day

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s