ગમતું કરવાની મથામણ

So finally it’s happened. ૨ અઠવાડિયા થઇ ગયાં મેં જોબ મૂકી એ વાત ને (હાં, as a graphics designer) મુકવાનું કારણ? પોતાને ગમતું કરવાની ઈચ્છા, એવું નોતું કે કરતી હતી એ ગમતું નોતું તો પણ હજુ બીજું કૈક વધુ ગમે છે અને એના માટે એક પ્રયત્ન કરવો છે એવું લગભગ છેલ્લા ૬ મહિનાથી મન માં હતું. શું કરવું છે? કેમ કરીશ? બધા પ્રશ્નો ના ઉત્તર મન માં અને planning list માં હતા જ તો પછી વાર બસ અમલ માં મુકવાની હતી. તો એ ચાલુ કર્યું.

હંમેશની જેમ બધા ના અભિપ્રાય આવી જ જાય. IT field માં post Graduate થઇ ને તમે આમ field બદલાવો એ થોડું યોગ્ય કેવાય? તો પેલા જ આટલું ભણવાની જરૂર શું હતી? ને વગેરે વગેરે. પરિવાર અને મિત્રો બધા નો આવો જ અભિપ્રાય. આપને ત્યાં Criticize કરવા માટે અમુક માણસો હમેંશા નવરાધૂપ જ હોઈ છે. Appreciate અને encouragement જેવું બહુ ઓછુ આવે છે, મિત્રો માં પણ. 😦  હજુ પણ આપણે ત્યાં આ કામ આપણને ના શોભે, આ કોઈ sophisticated કામ નહિ, આમાં કોઈ ભવિષ્ય નહિ, તમે કઈ જ નહિ કરી શકો જેવા મંતવ્યો સંભાળવા મળે જ છે. તેમ છતાં કૈક થશે એમ વિચારી ને ચાલુ કર્યું. એકદમ નવા field માં નવા માણસો વચ્ચે જગ્યા બનવાની શરૂઆત કરી.જેમ જલ્દી criticize થાય છે એમ પાછુ acceptance પણ નહિ જ થતું. Rejection, failure ની લટકતી તલવાર સાથે રાખીને જ ફરવાનું. planning માં બધું સ્મૂથ જ ચાલતું હોઈ પણ અમલ માં વચ્ચે સ્પીડબ્રેકર આવવાના જ.તો પણ આશા તો જીવંત રાખી જ શકાય.

ઘણા બધા અનુભવો થયા જેમકે દરેક ની પોતાની વ્યૂહરચના હોઈ છે, પોતાનું next step શું હશે એ કોઈ નહિ કેવાનું, ગમે ત્યારે માણસો અધવચ્ચે તમને મૂકી ને રસ્તો બદલી શકે છે. Ruthless, selfishness is everywhere and you can’t ignore it just accept it. તમને જયારે મદદ ની જરૂર છે ત્યારે જ તમને કોઈ મદદ નહિ કરવાનું, અને ત્યારે જ તમને realization થાય, નવા રસ્તા મળે, કોઈ ને કોઈ રસ્સ્તો બતાવે એવું પણ મળે. તો પ્રયત્નો કરવાના ચાલુ થયા છે જોઈએ ક્યાં જાય છે કે પછી ક્યાં લઇ જાય છે.

અંત માં આજે social media day છે તો બધા ને તેની શુભકામનાઓ. 😀 😀 love to hate and inspiration to insecurity, social media play a major role in your daily life.

 

Advertisements

9 thoughts on “ગમતું કરવાની મથામણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s